1. Photo Editor by Aviary
જો કોઇ ફોટોને સ્પેશ્યલ ઇફેક્ટ આપવા માંગતા હોય તો એવરીનું ફોટો એડિટર એપ સારૂ સાબિત થઇ શકે છે.
ફીચર્સ-
* વન ટચ ઓટોફોક્સ
* ફસ સ્ટિકર્સ
* કલર ચેન્જ
* ફોટો સ્પ્લેશ
* ડ્રો ટેક્સ્ટ અને ફોટો એડિટીંગ
* ક્રોપ,રોટેટ અને ફોટો એડિટીંગ
* રેડઆઇ ઇફેક્ટ, સ્કિન ટોન, વ્હાઇટ ટીથ એડિટીંગ
આ ઉપરાંત કેટલાક એવા ફીચર્સ છે જે કામના સાબિત થઇ શકે છે. ગુગલ પ્લે સ્ટોર પર 5 માથી 4.4 સ્ટાર આપવામાં આવ્યા છે.
આગળની સ્લાઇડમાં જુઓ ટોપ-9 ફોટો એડીટીંગ એપ્સના ફીચર્સ વિશે
2. iSwap Faces
એન્ડ્રોઇડ અને ios એપ ફેસ શિફ્ટ વિશે તમે કદાચ જાણતા હશો. કાંઇક એવી જ છે આ એપ આઇસ્વાઇપ ફેસેસ
iOS યુઝર્સ માટે
ફીચર્સ-
* આ એપની મદદથી ફોટોમાં રહેલા ચહેરાને તમે એક બીજાના ચહેરા પર સેટ કરી શકો છો.
* રમુજ માટે તમે કોઇ છોકરીના ચહેરાને કોઇ છોકરાના ચહેરા પર ફિટ શકો છો.
* આઇડ્યુન્સ સ્ટોર પર આ એપ $1.99 (લગભગ 116.55રૂપિયા) માં ઉપલબ્ધ છે.
* એપની સાઇઝ 16.4 MB છે. આ એપની સાઇઝ 16.4 MB છે.
3. Camera MX
કેટલાક લોકોને સોશ્યલ મીડિયા પર ફોટોઝ શેયર કરવાની આદત હોય છે. તો આ એપ તેમના માટે સારી સાબિત થઇ શકે છે. ગુગલ અને ઇંસ્ટાગ્રામ પર ફોટોઝને શેયર કરવા માટે આ એપ સારી છે
ફીચર્સ-
* ફોટોમાં થીમ અને ફ્રેમ સેટ કરવા માટેનો ઓપ્શન
* ઝુમ, વ્હાઇટ બેલેન્સ, ફ્લેશ, ISO જેવા સ્ટાંન્ડર્ડ ઇફેક્ટ
* ફોટો ફિલ્ટર
* વીડિઓ એડિટીંગ ફિચર
* ગૂગલ પ્લે અનુસાર આ એપને અત્યાર સુધી 5,000,000 લોકો ડાઉનલોડ કરી ચુક્યા છે.
જો તમે આ એપને ડાઉનલોડ કરવા માંગતા હોય તો તેના માટે તમારા એન્ડ્રોઇડ ફોનમાં 2.2 કે તેનાથી ઉપરની ઓપરેટિંગ સિસ્ટમ હોવી જરૂરી છે.
4. Camera ZOOM FX
કેમેરા ઝુમ FX એલ્ટિમેટ કેમેરા એપ છે. આ એપમાં ફોટો અને વીડિઓ એડિટિંગના ઘણો ફિચર્સ ઉપલબ્ધ છે.
ફીચર્સ-
* મલ્ટિપલ શુટીંગ મોડ( ટાઇમર, વોઇસ એક્ટિવેટ,બર્સ્ટ મોડ)
* ઓપ્ટિકલ ડિઝિટલ ઝુમ ફિચર
* ફાસ્ટ પ્રોસેસિંગ
* લાઇવ પ્રિવ્યુ
* સોશ્યલ મીડિયા શેયરિંગ
* કોલાજ
* ડાએના, રેટ્રો, હોલ્ગા 35mm, ટોય કેમેરા મોડ્સ
ગુગલ પ્લે પર આ એપને 5 માંથી 4.4 સ્ટાર મળ્યા છે. અને અત્યાર સુધીમાં 1,000,000 લોકો ઇન્ટોલ કરી ચુક્યા છે.
5. Little Photo
લીટલ કેમેરા એપ ઘણી ઝડપથી કામ કરે છે. આ એમમાં એડિટીંગ ટુલ્સ ગણા સરળતાથી વાપરી શકાય છે. ગૂગલ પ્લે પર ફ્રિમાં ઉપલબ્ધ છે, પરંતુ પ્લગઇન ટુલ્સ માટે યુઝર્સને 231.રૂપિયા ચુકવવા પડેશે.
ફીચર્સ-
* એપમાં 70 થી વધારે ફોટો એડિટીંગ ટુલ્સ ઉપલબ્ધ છે.
* કેટલીક ઇફેક્ટ્સ એક સાથે યુઝ કરી એક અલગ સ્ટાઇલ બનાવી શકો છો.
* કોન્ટ્રાસ્ટ, એક્સપોઝર, ફ્રન્ટ કેમેરા, બ્રાઇટનેશ જેવા ફીચર્સનો ઉપયોગ કરવા માટે પ્લગઇન્સ ઇન્ટોલ કરવા જરૂરી રહેશે.
ગૂગલ પ્લે પરથી આ એપને 5,000,000 લોકો ઇંસ્ટોલ કરી ચુક્યા છે. આ એપને ડાઉનલોડ કરવા માટે તમારા સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 1.6 કે તેનાથી ઉપરની ઓપરેટિંગ સિસ્ટમ હોવી જરૂરી છે.
6. Photo Editor by BeFunky
બી-ફંકીએ બનાવેલી આ એપ્સ ગૂગલ પ્લે પર ફ્રિમાં ઉપલબ્ધ છે. એપમાં કેટલાય એવા ટુલ્સ છે જે તમને ફોટો એડિટીંગમાં ઉપયોગી થઇ શકશે.
ફીચર્સ-
* ફોટોની સાથે સાથે ટેક્સ્ટ પણ એડ કરી શકાય છે.
* ફોટો ફ્રેમ લગાવી શકાય છે.
* સોશ્યલ મીડિયા પર ફોટો શેયરીંગક
* વિંન્ડેઝ, પૉપ, આર્ટ, ટોય કેમેરા જેવા 32 ફોટો ઇફેક્ટ્સ
ગૂગલ પ્લે પર આ એપ અત્યાર સુધીમાં 1,000,000 લોકો ઇંસ્ટોલ કરી ચુક્યા છે. એપ્સને ડાઉનલોડ કરવા માટે યુઝર્સને એન્ડ્રોઇડ 2.3 કે તેનાથી ઉપરની ઓએસ જરૂરી છે.
7. Fun Camera
ટીવી સીરિયલ અને મૂવીજમાં પોતાના સુપર હીરોઝને જોયા હશે. આ સુપર પાવર માટે સામાન્ય કેરેક્ટર્સ હોય છે. થોડુ વિચારો કે ફોટોમાં તમે પણ સુપર પાવરનો ઉપયોગ કરતા દેખાઓતો કેવુ લાગશે. આ એપ ios યુઝર્સ માટે જ છે.
ફીચર્સ-
* ફન કેમેરાની મદદથી તમે સ્પેશ્યલ ઇફેકટ્સ ફોટોમાં એડ કરી શકો છો.
* આ એપ આઇટ્યુન્સ સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.
* આ એપને ડાઉનલોડ કરવા માટે ios 4.3 કે તેનાથી ઉંચુ વર્જન જરૂરી છે.
* 13.7 MB સાઇઝ
* આ એપ આઇફોન અને આઇપેડ બન્ને માટે ડિઝાઇન કવરાવામાં આવી છે.
8. Camera360 Ultimate
Camera360 Ultimate ગૂગલ પ્લે પર ઉપલબ્ધ કેટલીક લોક પ્રિય કેમેરા એપ્સ માંની એક છે. આ એપને અત્યાર સુધી 150મિલિયન યુઝર્સ ડાઉનલોડ કરી ચુક્યા છે.
ફીચર્સ-
* 100થી વધારે ફોટો ઇફેક્ટ્સ
* સ્માર્ટ ક્લાઉડ સર્વિસીઝ
* યુઝર ફ્રેન્ડલી ફોટો આલ્બમ
* સોશ્યલ નેટવર્કિગ પર એડિટ કરી તરતજ ફોટોને શેયર કરવાની સુવિધા
* મેઝીક સ્કાઇ ફીચર
* ફોટો એડિટીંગ માટે યુઝર મેન્યુઅલ
આ એપને ડાઉનલોડ કરવા માટે યુઝરે સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 2.3 કે તેનાથી ઉપરની ઓએસ હોવી જરૂરી છે.
9. Morfo 3D Face Booth
કાર્ટુન મુવીઝ અને 3ડી ઇમેઝને કદાચ તમે જોઇ હશે. કોઇ પણ સાદા ફોટાને આ એપની મદદથી 3ડી માં બદલી શકો છો. આ એપ ફક્ત આઇડ્યુન્સ સ્ટોર(iOS યુઝર્સ) પર ઉપલબ્ધ છે.
ફીચર્સ-
* આ એપની મદદતી પોતાના,દોસ્તો, સેલેબ્સ, પેટ્સની તસવીરોને એડિટ કરી શકાય છે.
* આ એપ આઇટ્યુન્સ સ્ટોર પર $0.99 (લગભગ 57.98 रुपए) માં ઉપલબ્ધ છે.
* આ એપ આઇપેડ, આઇપોડ ટચ અને આઇફોન ત્રણેમાં કામ કરે છે.
* આ એપની સાઇઝ 18.9 MB છે.
* આ એપને તમારા ફોનમાં ios 4.3 અથવાતો તેનાથી ઉપરની ઓપરેટિંગ સિસ્ટમ હોવી જરૂરી છે.
Wednesday, 11 February 2015
TOP-10: તમારા સ્માર્ટફોનમાં PHOTO EDITING માટે બેસ્ટ કેમેરા એપ્સ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment