સેમસંગે પોતના એક નવો 4G સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી કોર પ્રાઇમ 4G ને ભારતમાં લોન્ચ કર્યો છે.
ફિચર્સ -
√ Best display & Design
√ Power efficency with UPS Mode
√ Enhanced Camera Experience
√ Unmatched Performance
સેમસંગ ગેલેક્સી કોર પ્રાઇમ 4G સ્માર્ટફોન TDD-LTE (2300) 4G નેટવર્ક સપોર્ટ કરે છે. આ ફોનનુ 3G વેરિએન્ટ પહેલેથી ભારીતય બજારમાં ઉપલબ્ધ છે.
ફોનના બાકીના ફિચર્સ વિશે વાત કરીએ તો તે એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. સાથે સાથે ફોન Smart ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. ફોનમાં કંપનીએ 🔸 DISPLAY👉4.5 " Inch PLS WVGA PLS (Plane To Line Switch ) ઇંચની ડિસ્પ્લે આપી છે જે 480*800 પિક્સલ રિઝોલ્યુશન ક્વોલિટી આપે છે.
પાવરની વાત કરીએ તો સેમસંગના આ ફોનમાં 1.2 GHz ક્વાડ-કોર પ્રોસેસર આપવામાં આવ્યુ છે. તેમાં 1 GB રેમ આપવામાં આવી છે.
મેમરી ફિચરની વાત કરીએ તો તેમાં 8 GB ઇન્ટર્નલ મેમરી આપવામાં આવી છે. જેને માઇક્રો એસડી કાર્ડની મદદથી 64 GB સુધી વધારી શકાય છે. કંપનીએ આ સ્માર્ટફોનમાં LED ફ્લેશ સાથે 5 મેગાપિક્સલ રિયર કેમેરો અને 2 મેગાપિક્સલ ફ્રંટ કેમેરો આપ્યો છે.
ગેલેક્સી કોર પ્રાઇમ 4G માં બોડી ડાયમેન્શન 131.3*68.4*8.8 mm છે.
કનેક્ટિવિટીની વાત કરીએ તો ફોનમાં 3G, GPRS/ EDGE, વાઇ-ફાઇ 802.11 b/g/n, માઇક્રો-USB, A-GPS અને બ્લ્યૂટૂથ જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે.
તેમાં powerful 2000 mAh પાવરની બેટરી આપવામાં આવી છે.
🔷SENSORS :-
ACCELEROMETER ;
PROXIMITY SENSORS
🔷OFFERS :-
🔸 4G Airtel 3GB free Data
🔸 Hungama premium offer (3 month)
🔸 Vuclip prime offer (3 months)
Happy selling
👍👍👍👍👍
🔻🔻🔻🔻🔻🔻🔺🔺🔺🔺🔺🔺
Monday, 24 August 2015
સેમસંગે લોન્ચ કર્યો લો બજેટ SAMSUNG GALAXY CORE PRIME 4G:- G360F સ્માર્ટફોન,
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment