Wednesday 20 April 2016

S7/S7Edge Refresher points

- step 1. Smile & Greet
કસ્ટમર ને Smile સાથે welcome કરો.

step 2. Ask for the Need
કસ્ટમર ની જરૂરિયાત વિશે જાણો અને એને s7/s7 edge suggest કરો.

step 3. Meet The Need
- કસ્ટમર ને s7/s7 edge ની નીચે આપેલ USP ની વિસ્તાર થી માહિતી આપી  demo કરો.

USP :
 DSLR LIKE CAMERA
WORRY FREE
PHONE+


Step4. Show demo & solve queries
1.DSLR LIKE CAMERA
Brighter,Clearer and Richer
(World's 1st Dual pixel smartphone camera, f1.7lens, Bigger lens, Bigger pixels & Pro mode )

Story telling : સર આપના ઘેર કોઈ function ની photography માટે બાહર થી professional photographer ને બોલાવવાની કોઇ જરૂર નથી કારણ કે આપના s7/s7 edge મા એ DSLR CAMERA ના બધા જ features આપેલ છે.

Example : photo click કરી ને demo આપો.

- Dual pixel થી fast auto focus  (0.2) second મા થાય અને Sharper images મળશે.

S6 ની સરખામણીએ  4 ગણો Fast auto focus અને iphone 6s ની સરખામણીએ 5 ગણો auto focus s7મા થશે.
 - f1.7 lens ના લીધે આપ આ ફોન મા LOW LIGHT મા પણ ઘણી સારી video graphy અને photography કરી શકાય   છે.

- photos capture કરી ને જુના ફોન જોડે સરખામણી કરો.

- Bigger lens અને larger pixel ના લીધે આપને આ ફોન મા Clearer images મળશે.

WORRY FREE
IP 68, HYBRID DUAL SIM, 200GB EXPANDABLE STORAGE , BIGGER BATTERY & FAST CHARGING વિશે story telling કરી કસ્ટમર ના જૂના ફોન જોડે સરખામણી કરો.

Phone+
Samsung concierge વિશે વિસ્તૃત માહિતી આપો.

My Galaxy application માથી Samsung concierge ની services  વિશે જણાવો.

S7/s7 edge ને GEAR s2 અને Gear VR smart ecosystem વિશે  માહિતી આપો.

Step5. Upsell and cross sell

કસટમર ને Syska Insurance, Back cover, Travel charger કે અન્ય કોઈ accessories વેચો.

Step6. Nail it close the sale.
Color options, payment options આપી bill બનાવો.

Step7. Goodbye & Thank you

કસટમર ના જૂના ફોન નો બધો જ data smart switch connector થી s7/s7 edge મા transfer કરી આપો અને કસટમર ને s7/s7 edge  ખરીદવા બદલ Thanks કહો.

No comments:

Post a Comment