Wednesday 20 April 2016

Certification મા score લાવવા માટે આટલુ કરો :

- T-shirt ઈન કરો,  I card પહેરી ને જવુ,   Nails બરાબર કાપેલા જોઈએ (Grooming part)

Product part***

- Samsung selling way 7 steps મુજબ જ demo આપો.

- કસ્ટમર ની જે કોઈ પણ query હોય એનુ resolution આપવુ.

- કસ્ટમર ના જુના ફોન સાથે આપણી USP મુજબ comparison કરો.

- cross selling મા કસ્ટમર ને Syska Insurance , Back cover , Travel charger અથવા બીજી કોઈ પણ accessories વેચી દો.

- કસ્ટમર ને color options અને payment options આપો.

- કસ્ટમર ના જુના ફોન નો બધો જ data  s7/s7 edge  મા smart switch connector થી સરળતાથી કરી શકાય છે એની માહિતી આપો.

No comments:

Post a Comment