Wednesday 19 August 2015

મિત્રો, આ રહી કેટલીક વિશેષતાઓ જે ફક્ત અને ફક્ત સેમસંગ જ આપે છે


》સુપર એમોલેડ ડીસ્પલે
:- 94% કલર રિપ્રોડક્શન
:- 100000:1 કોન્ટ્રાસ્ટ રેશિયો
:- ઘર બહાર શ્રેષ્ઠ પ્રદર્શન
:- ઓછી બેટરી વપરાશ

》ઓપરેટર વિડિયો કૉલ
:- કોઈ પણ એપ ના સપોર્ટ વગર વિડીયો કોલ
:- વિડિયો કોલ અને વિડિયો ચેટ એ અલગ અલગ રીતે કરી શકે છે

》ભાષાકિય સપોર્ટ
:- 14 પ્રાદેશિક ભાષામાં લખી, વાંચી શકાય (જે તમે વાંચી રહ્યા છો )

》લાંબુ આયુષ્ય ધરાવે છે
》વાપરવા માટે આસાન સિસ્ટમ
》વેચવા જતા વધારે કિંમત આવે છે
》ગમે ત્યારે આસાનીથી રીપેરીંગ થઈ જાય છે


No comments:

Post a Comment